સ્પેન હવે ભારતીય પ્રોફેશનલ્સ માટે 5 વર્ષના વિઝાની તક આપી રહ્યું છે.
નવા ડિજિટલ નોમેડ વિઝા હેઠળ 3 વર્ષ સુધી રહેવાની પરવાનગી મળશે.
આ રેસિડેન્સી પરમિટને જરૂરિયાત મુજબ 5 વર્ષ સુધી લંબાવી શકાશે.
આ વિઝા ખાસ કરીને કુશળ પ્રોફેશનલ્સ અને ફ્રીલાન્સર્સ માટે છે.
અરજી કરવા માટે દર મહિને ઓછામાં ઓછી €2,760 ની આવક હોવી જરૂરી છે.
રિમોટ વર્કર્સ માટે સ્પેનમાં સ્થાયી થવાની આ એક સુવર્ણ તક છે.

Recommended Stories

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી

international

ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે આ 6 અજીબ પ્રાણીઓ