Back Back
ડિજિટલ ડિટોક્સ શું છે? : સ્ક્રીનથી થોડું દૂર રહીને મનને તાજગી આપવાનો શ્રેષ્ઠ રસ્તો.
સવારે ફોન નહીં - ઉઠતાં જ ફોન જોવા બદલે 10 મિનિટ શાંતિ માણો.
સોશિયલ મીડિયા બ્રેક - રોજે 1 કલાક સુધી સોશિયલ એપ્સ બંધ રાખો.
નોટિફિકેશન બંધ કરો - સતત પોપ-અપ ટાળો, મનને શાંતિ મળશે.
બેડરૂમમાં ફોન ન લાવો - સુતા પહેલા પુસ્તક વાંચો, ફોન નહીં.
સ્ક્રીન ટાઈમ ટ્રેક કરો- રોજ કેટલો સમય ફોનમાં જાય છે તે જાણો.
નેચર વોક લો- 15 મિનિટ પ્રકૃતિ સાથે ગાળો, કોઈ ડિવાઇસ વગર.
“ફોન-ફ્રી” કલાક - પરિવાર સાથે બેસો, ફોન સાઇડમાં મૂકો.
મ્યુઝિક/મેડિટેશન - સ્ક્રીન વિના સંગીત કે ધ્યાન મનને શાંત કરે છે.
નાની આદતો, મોટો ફેરફાર ડિજિટલ ડિટોક્સથી મનને રીસેટ કરો અને જીવનને તાજગી આપો

Recommended Stories

image

health-lifestyle

આંતરડા થાય છે ખરાબ? આજથી આ 6 ચીજોનું સેવન કરો
image

health-lifestyle

ચહેરા પર ભૂલથી પણ ન લગાવો આ વસ્તુ, ડેમેજ કરી શકે છે તમારી સ્કીનને!
image

health-lifestyle

વજન વધારવા માટેના 10 સરળ અને અસરકારક ઉપાયો
image

health-lifestyle

Dry Skin નું કારણ શું છે? જાણો મુખ્ય 10 કારણો