Saiyaara સિનેમા ઘરમાં રિલીઝ થતાં જ હિટ રહી હતી.
ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો વ્યાપાર કર્યો છે.
ફિલ્મે દર્શકોનું દિલ જીત્યું અને સમીક્ષકોની પ્રશંસા મેળવી.
હવે આ લોકપ્રિય ફિલ્મ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે.
Saiyaara 12 September થી Netflix પર ઉપલબ્ધ રહેશે.
હવે ઘરે બેઠા 'Saiyaara' જોવા નો અનોખો મોકો મળ્યો છે.
Netflix પર દર્શકોને ફરીથી આ ફિલ્મ જોવાનો મોકો મળશે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ