રણવીર સિંહનો આ ફિલ્મમાં અત્યંત ખૂંખાર અને નવો અંદાજ જોવા મળશે.
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે.
સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે.
રણવીર સિંહ આમાં લ્યારીના ડોન તરીકે બદલો લેતા જોવા મળશે.
યાલીનાનો બંદુકવાળો સીન ચાહકો માટે મોટું સરપ્રાઈઝ છે.
આ ફિલ્મ 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Recommended Stories

entertainment

Shivangi Joshi નો કલાસી બોસ લેડી લુક

entertainment

Karisma Kapoor નો રોયલ અંદાજ

entertainment

સુવર્ણ પોશાકમાં શાલીન સુંદરતામાં Athiya Shetty

entertainment

ડેનિમ જેકેટમાં Sonali Bendre નો અનોખો સ્વેગ