શોલે (1975) – વીરુનું ઐતિહાસિક પાત્ર, ધર્મેન્દ્રની સૌથી લોકપ્રિય ફિલ્મ
ચુપકે ચૂપકે (1975) – બોલીવૂડની સૌથી સરસ કોમેડી ફિલ્મોમાંની એક
સત્યકામ (1969) – ધર્મેન્દ્રના શ્રેષ્ઠ પરફોર્મન્સમાંથી એક
અનુપમા (1966) – ભાવનાત્મક અને સુંદર ફિલ્મ
સીતા ઔર ગીતા (1972) – ફેમિલી એન્ટરટેઇનર અને હિટ ફિલ્મ
ફૂલ ઔર પથ્થર (1966) – ધર્મેન્દ્રના કરિયરનો મોટો ટર્નિંગ પોઇન્ટ
યાદોં કી બારાત (1973) – મ્યુઝિકલ ક્લાસિક
દિલ્લગી (1978) – હળવી અને રોમેન્ટિક ફિલ્મ
ધ બર્નિંગ ટ્રેન (1980) – એક્શન અને મલ્ટી-સ્ટારર એન્ટરટેઇનર
ધર્મવીર (1977) – કલ્ટ ફેન્ટસી ફિલ્મ અને સુપરહિટ

Recommended Stories

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ

entertainment

ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા