પોષક તત્વો: વિટામિન A અને C થી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય સુધારે છે.
પાચનમાં મદદ: તે ફાઈબરથી ભરપૂર હોવાથી કબજિયાત જેવી સમસ્યા દૂર કરે છે.
હૃદયનું સ્વાસ્થ્ય: તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે.
ત્વચા માટે ગુણકારી: પીચમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ત્વચાને ચમકદાર બનાવે.
રોગપ્રતિકારક શક્તિ: વિટામિન C શરીરની ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
આંખો માટે શ્રેષ્ઠ: તેમાં રહેલું બીટા-કેરોટીન આંખોનું તેજ વધારે છે.
વજન ઘટાડવા: આમાં કેલરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ