દિલ્લીમાં મુગલોના નિર્માણમાં સફરદજંગ મકબરો ખાસ રહ્યો. નિર્માણ 1754માં કરવામાં આવ્યું.
સફદરજંગ મકબરો
દિલ્લીના મહરૈલી વિસ્તારમાં સ્થિત છે. આને મુગલોનું અંતિમ નિર્માણ કહેવાય છે.
ઝફર મહેલ
શાહજહાંની બેગમ ફતેહપુરી બેગમે 17મી શતાબ્દીમાં નિર્માણ કરાવ્યું હતું.
ફતેહપુરી મસ્જિદ
શાહજહાની દિકરી જહાંઆરાના કહેવા પર નિર્માણ કરાયું. ગાલિબ અને બેગમ સમરુની હવેલી પણ અહીં છે.
ચાંદની ચૌક
આ ભારતની સૌથી મોટી મસ્જિદોમાની એક છે. જેનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું.
જામા મસ્જિદ
નિર્માણ 1570માં થયું. આ ભારતનો પ્રથમ બગીચાઓનો મકબરો કહેવાયો. જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરાયું.
હુમાયું મકબરો
17મી શતાબ્દીમાં શાહજહાએ નિર્માણ કરાવ્યું. જે મુગલ શાસનનું કેન્દ્ર રહ્યું.
લાલ કિલ્લો

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો