Social Media Apps — Background Sync થી વધારે Data વાપરે છે.
Video Streaming Apps — Auto-HD play થી Data ઝડપથી ખતમ.
Location Based Apps — GPS ચાલુ હોય તો સતત Data ખેંચે.
Shopping Apps — Auto-refresh + Ads થી Data વેડફાય છે.
Cloud Backup Apps — Auto Backup ચાલુ હોય તો Data વધે.
News Apps — Live Updates + Videos થી Data વધારે વાપરાય.
Games — Online Features + Ads થી Data quietly ખતમ થાય.
Keyboard Apps — Prediction & Sync થી Data silently વપરાય.
Weather Apps — Auto-update દરેક કલાકે Data લે છે.

Recommended Stories

tech-gadgets

ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત

tech-gadgets

Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ

tech-gadgets

Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!

tech-gadgets

Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ