કુદરતી સૌંદર્ય સાથે મનોહર દ્રશ્યોથી ભરપૂર છે ડાંગ.
ડાંગ મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે
ડાંગના 310 ગામમાંથી 142 ગામમાં ઓર્ગેનિક ખેતી 3 વર્ષમાં શરૂ કરી.
ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ચોમાસામાં કોઇ જન્નતથી ઓછો નથી લાગતો.
ડાંગ દરબારમાં આદિવાસી લોકો પોતાના નૃત્ય અને સંગીત રજૂ કરે છે.
આહવામાં સનસેટ પોઈન્ટ આનંદ માણવાલાયક સ્થળ છે
સાપુતારા ડાંગ જિલ્લામાં 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલું હિલ સ્ટેશન છે
ડાંગી આદિવાસીઓમાં કુન્બી ,વારલી, અને ભીલ મુખ્ય જાતિઓ છે.
વરસાદમાં ડાંગના આહવા-વઘઇ માર્ગ પરનો શિવ ઘાટ વરસાદ વરસતા સક્રિય થાય છે
ડાંગમાં વસવાટ કરતા આદિવાસીઓ પ્રકૃતિની પૂજા કરે છે.

Recommended Stories

gujarat

ગૌરવવંતું અમદાવાદ: 615 વર્ષની ભવ્ય વિરાસત

gujarat

ગુજરાતના દેશી નાસ્તા એટલે સ્વાદ અને પરંપરાનો પરફેક્ટ મિલાપ

international

વનતારા મેસી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી વૈશ્વિક ગ્લેમનો સંગમ

gujarat

ગુજરાતના ગુપ્ત ધોધો… જ્યાં રસ્તો પણ adventure છે અને દૃશ્ય pure magic