બ્રુમેશન દ્વારા મગર ઠંડીમાં પોતાની ચયાપચયની ક્રિયા ધીમી કરીને જીવે છે
મગર પાણી થીજી જાય ત્યારે તેની ચાંચ (નાક) બરફની બહાર ખુલ્લી રાખે છે
નાક બહાર રાખવાથી તે બરફની નીચે હોવા છતાં આસાનીથી શ્વાસ લઈ શકે છે
તેમનું શરીર ઠંડું થઈ જાય પરંતુ હૃદયના ધબકારા ચાલુ રહે જેથી તે જીવી શકે
જ્યારે બરફ ઓગળે છે, ત્યારે મગર ફરીથી સક્રિય થઈને સામાન્ય જીવન જીવે છે
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી