ગરમાગરમ બટાકા વડા: શિયાળાની ઠંડીમાં ચા સાથે ખાવાની ખૂબ મજા પડે છે
ક્રિસ્પી આલુ ટિક્કી: દહીં અને ચટણી સાથે આ ટિક્કી લાજવાબ લાગે છે
ફ્રેન્ચ ફ્રાઈઝ: બાળકોથી લઈને મોટા સૌને આ ક્રિસ્પી નાસ્તો ખૂબ ગમે છે
બટાકાની સેન્ડવિચ: મસાલેદાર બટાકાનું સ્ટફિંગ આ નાસ્તાને ટેસ્ટી બનાવે છે
આલુ પકોડા: વરસાદ કે ઠંડીના વાતાવરણમાં તળેલા પકોડા બેસ્ટ ઓપ્શન છે
બેક્ડ પોટેટો બાઈટ્સ: હેલ્ધી નાસ્તા તરીકે આ ઉત્તમ પસંદગી છે
બટાકાના પરોઠા: શિયાળાની સવારમાં દહીં અને માખણ સાથે આ નાસ્તો બેસ્ટ છે
આલુ ચાટ: મસાલેદાર અને ચટપટી આલુ ચાટ ખાવાની શિયાળામાં અલગ જ મજા છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ