ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલી ઈતિહાસ રચી શકે છે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્રિસ ગેલ સૌથી વધુ રન બનાવનાર છે. 17 મેચમાં 791 રન બનાવ્યા છે. વિરાટ રેકોર્ડ તોડી શકે છે
કોહલીએ અત્યાર સુધી 17 મેચમાં 746 રન બનાવ્યા છે
વિરાટ કોહલી બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કોહલીએ 4 મેચમાં 217 રન બનાવ્યા છે
રવિવારે ભારતીય ટીમ ફાઈનલ્સમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે
Recommended Stories
sports
ટીમ ઈન્ડિયાના રત્નો અને તેમનો પરિવાર: જીતની સૌથી મીઠી ક્ષણ
sports
Hardik Pandya ના Mahieka Sharma સાથે ના ફોટોઝ વાયરલ
sports
ચારેબાજુ ખુશીનો માહોલ, ટ્રોફી હાથમાં અને જીતનો આનંદ ચહેરા પર
sports
Team India wins ICC Men’s T20 World Cup, nation celebrates victory