અમદાવાદમાં અત્યાર સુધી 100થી વધુ સક્રિય કોરોનાના કેસ છે.
વધુમાંનો દર્દી ઘરે રહીને આયસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
હોસ્પિટલમાં 8 મહિનાની બાળકી અને 44 વર્ષનો પુરુષ સારવાર હેઠળ.
દાનિલીમડાની 47 વર્ષીય મહિલાનું LG હોસ્પિટલમાં કોરોનાથી મોત.
આ 2025માં અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ છે.
મહિલાને હાઈપરટેન્શન જેવી બિમારી હતી અને સારવાર ચાલી રહી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 નવા કોરોના કેસ નોંધાયા છે.
રાજ્યમાં કુલ 320 સક્રિય કેસ છે, જે સારવાર હેઠળ છે.
તબીબી નિષ્ણાતોએ જોખમગ્રસ્ત લોકો માટે સાવધાનીની સલાહ આપી.
હવે કોરોના એન્ડેમિક છે, શરદી-ખાંસીમાં બધાએ ટેસ્ટ કરાવવો નથી.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ