દરેક આઉટફિટ સાથે સુટ થતી ક્લાસી હેરસ્ટાઈલ્સ!
Low Sleek Bun ઇથનિક અને વેસ્ટર્ન બંને સાથે એલિગન્ટ લૂક આપે
Soft Curls પાર્ટી, ડેટ નાઈટ કે કેઝ્યુઅલ – દરેક પર ચાલે.
High Ponytail વર્કઆઉટ, ઓફિસ કે સ્ટ્રીટ સ્ટાઈલ – ક્લીન અને બોલ્ડ દેખાય.
Messy Bun ડેઈલી લુક માટે ટ્રેન્ડી અને quickest હેરસ્ટાઈલ.
Half-Up Half-Down ફેમિનિન, રોમેન્ટિક અને દરેક ડ્રેસ સાથે સુંદર લાગે.
Straight Sleek Hair વર્ક મીટિંગથી લઇને ડિનર સુધી – સિમ્પલ અને ક્લાસી.
Side Braid ટ્રેડિશનલ આઉટફિટ માટે પર્ફેક્ટ અને કોમ્ફર્ટેબલ.
Claw Clip Hairstyle હાલનું ટ્રેન્ડ – કેઝ્યુઅલ અને કર્ટલી લુક માટે બેસ્ટ.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો