/>
ખાલી પેટે કૉફી પીવી સારી કે ખરાબ? ચાલો જાણીએ તેના અસરો વિશે!
સવારે ઊઠતાં જ કૉફી પીવાથી પાચન તંત્ર પર અસર થાય છે.
ખાલી પેટે કૉફી પીવાથી એસિડિટી વધી શકે છે.
કેફીન પેટમાં એસિડનું સ્તર વધારે છે, જે ગેસ અથવા બળતરા પેદા કરી શકે છે
તાત્કાલિક એનર્જી મળે છે પણ થોડી વાર પછી થાક લાગે છે
ખાલી પેટે કૉફી પીવાથી બ્લડ શુગર લેવલ પર પણ અસર થાય છે
ક્યારેક હાર્ટ રેટ વધે છે અને ચિંતા પણ વધી શકે છે
કૉફી પહેલાં થોડું ખાઈ લો — જેમ કે બદામ, કેલા કે દૂધ.
આ રીતે કૉફી પીવાથી એનર્જી પણ મળશે અને પેટ પણ સેફ રહેશે.
રોજ કૉફી પીવી ખરાબ નથી — પણ ખાલી પેટે પીવી ટાળો
Recommended Stories
health-lifestyle
નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા
health-lifestyle
શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય
health-lifestyle
રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ
health-lifestyle
સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!