સારી ઊંઘ: તે મેલાટોનિન વધારીને તેનાથી ખૂબ જ સારી ઊંઘ આવે છે.
સોજામાં રાહત: એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો છે જે સાંધાના દુખાવા ઘટાડે.
સ્નાયુઓની રિકવરી: કસરત પછી સ્નાયુઓના દુખાવાને જલ્દી મટાડે છે.
હૃદયનું સ્વાસ્થ્ય: કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
રોગપ્રતિકારક શક્તિ: વિટામિન-સીથી ભરપૂર હોવાથી રોગો સામે રક્ષણ આપે છે.
મગજની શક્તિ: તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ યાદશક્તિમાં સુધારો કરે છે.
યુરિક એસિડ: તે શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડી રાહત આપે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ