/>
ઉઠતા પહેલા 2 મિનિટ શાંતિથી બેસો દિવસને શાંત શરૂઆત મળે છે.
સવારનું ગરમ પાણી પીવો ડિટૉક્સ અને ડાઇજેશન માટે બેસ્ટ.
સન લાઇટમાં 10 મિનિટ વીતાવો Vitamin D અને મૂડ બૂસ્ટ માટે જરૂરી.
મેડિટેશન 5–10 મિનિટ માઇન્ડને શાંત રાખે અને સ્ટ્રેસ ઘટાડે.
હળવું વર્કઆઉટ સ્ટ્રેચિંગ, યોગા અથવા વોક – શરીરને એક્ટિવ બનાવે.
હાઈ પ્રોટીન નાસ્તો એનર્જી લાંબા સમય રહે છે.
ફોન ચેક કરવાની ટેવ ટાળો દિવસ નેગેટિવ એનર્જીથી શરૂ થતો અટકે.
પ્લાનિંગ અને ટુ–ડુ લિસ્ટ દિવસ વધુ પ્રોડક્ટિવ બને.
સવારમાં પોઝિટિવ એફર્મેશન આત્મવિશ્વાસ વધે.
હેલ્થ માટે 10 મિનિટ વાંચન બ્રેઇન એક્ટિવ રહે અને નોલેજ વધે.

Recommended Stories

health-lifestyle

દરરોજ હેલ્ધી શરૂઆત – સવારનું નાસ્તો ક્યારેય સ્કિપ ન કરો!

health-lifestyle

ઓઇલિંગ, કન્ડીશનિંગ અને યોગ્ય કેર = પરફેક્ટ વિન્ટર હેર રૂટિન

health-lifestyle

મૂંગફળી – સ્વાદ પણ સુપર, હેલ્થ પણ સુપર

health-lifestyle

સરળ હેબિટ્સ, મોટી રિલીફ – બ્લોટિંગથી મુક્તિ