મેષ: સંતાનની ચિંતા રહે. આર્થિક રોકાણમાં ઉતાવળ ટાળવી.
વૃષભ: પરિવારમાં અશાંતિ થઈ શકે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મિથુન: આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે.
કર્ક: માનસિક તણાવ રહી શકે. વાણી પર સંયમ રાખવો જરૂરી.
સિંહ: સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠા બાબતે સાવધાન રહેવું. વ્યગ્રતા વધશે.
કન્યા: અચાનક ખર્ચ વધશે. વિદેશ જવાના યોગ બની શકે છે.
તુલા: આર્થિક લાભની પૂરી શક્યતા. મિત્રોનો સહયોગ મળશે.
વૃશ્ચિક: કાર્યક્ષેત્રમાં ફેરફાર અને નોકરીમાં પ્રમોશનના યોગ.
ધન: ભાગ્યમાં અવરોધ આવી શકે. ધાર્મિક યાત્રામાં વિલંબ થશે.
મકર: સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી. વાહન સાચવીને ચલાવવું.
કુંભ: જીવનસાથી સાથે મતભેદ અને ધંધામાં સાવધાની રાખવી.
મીન: શત્રુઓ પર વિજય મળશે. જૂના રોગોમાં રાહત થશે.
Recommended Stories
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો
dharama
ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!
dharama
રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!