યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહાવશના પ્રેમજીવનની ફરી ચર્ચા છે.
Credit: Instagram
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સથી ડેટિંગના અફવાઓને મળ્યો ધક્કો.
અફવાઓ વચ્ચે આ કપલ હાલ લન્ડનમાં છે.
બંનેએ લન્ડનમાં એકસરખી જગ્યાએથી તસવીરો શેર કરી.
ચાહકોને બંનેના એકજ બેકગ્રાઉન્ડ જોઈને આશ્ચર્ય થયું.
મહાવશે શોર્ટ સ્કર્ટ, ટ્રેંડી ટોપ અને વ્હાઇટ ટ્રેનર પહેર્યા.
મહાવશે લન્ડનની ગલીઓમાંથી અનેક તસવીરો પોસ્ટ કરી.
થોડા સમય પછી ચહલે પણ એજ સ્થાનેથી ફોટો શેર કર્યો.
ચહલ બ્લૂ શર્ટ અને જીન્સમાં દેખાયો હતો.
ચાહકો હવે પૂછે છે – શું સચ્ચાઈમાં કઈક ચાલી રહ્યું છે?
આ છે વાયરલ થયેલા ફોટોસ....

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ