પાકિસ્તાનના સૌથી ધનિક અભિનેતા હુમાયુ સઈદ
ફિલ્મોની સાથે ટીવી સિરિયલમાં પણ કરી છે એક્ટિંગ
હુમાયુ લક્ઝુરિયસ લાઈફ જીવ છે જેના પૂરાવા સોશિયલ મીડિયા પર જોવા મળે છે
હુમાયુ સઇદની કુલ સંપત્તિ લગભગ 5 કરોડ ડોલર છે. 435 કરોડ છે.
તે જ સમયે, રણબીર કપૂરની નેટવર્થ 345 કરોડ છે અને પ્રભાસની નેટવર્થ 200 કરોડથી વધુ છે.
અભિનેતાની મોટાભાગની આવક એક્ટિંગમાંથી આવે છે. તેઓ સિક્સ સિગ્મા પ્લસ પ્રોડક્શન્સ પણ ચલાવે છે.
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ