શરીરમાં પાણીની કમી કિડનીમાં પથરી અને ઈન્ફેક્શન પેદા કરે છે.
ખોરાકમાં વધુ પડતું મીઠું કિડની પર વધારાનું દબાણ લાવે છે.
ડોક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેવી કિડની માટે જોખમી છે.
પેશાબ રોકવાની આદતથી કિડની ફેઈલ થવાનું જોખમ વધી જાય છે.
ખાંડનું વધુ પ્રમાણ ડાયાબિટીસ અને કિડનીની બીમારી નોતરે છે.
રાત્રે ઓછી ઊંઘ લેવાથી કિડનીના કાર્ય પર અસર પડે છે.
પ્રોટીનનો અતિરેક કિડની પર યુરિક એસિડનું ભારણ વધારે છે.
દારૂ-સિગારેટ લોહીનું પરિભ્રમણ ઘટાડી કિડનીને ભારે નુકસાન કરે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ