મિથુન રાશિ - માનસિક તણાવ વધશે, તેથી નવા કાર્યો શરૂ કરવાનું ટાળવું.
કરિયરમાં અસ્થિરતા રહી શકે છે, મોટા નિર્ણયો હાલ પૂરતા મુલતવી રાખો.
તુલા રાશિ - બિનજરૂરી ખર્ચ વધશે તેથી આર્થિક બાબતોમાં સાવધાની રાખવી.
કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, વિવાદ થવાની શક્યતા છે.
ધન રાશિ - કાર્યસ્થળ પર અવરોધો આવી શકે છે, ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો.
વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.
Recommended Stories
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો
dharama
ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!
dharama
રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!