સ્ટ્રેસથી હોર્મોન્સ બગડે છે, જેનાથી ખીલ વધી શકે છે.
સતત તણાવ ત્વચાની લવચીકતા ઘટાડી દે છે, જેથી કરચલીઓ પડે છે.
વધુ પડતા સ્ટ્રેસના લીધે વાળ મૂળમાંથી નબળા થઈને ખરવા લાગે છે.
લોહીનું પરિભ્રમણ ઘટતા ત્વચા તેની કુદરતી ચમક ગુમાવે છે.
અનિદ્રા અને સ્ટ્રેસના કારણે આંખો નીચે કાળા કુંડાળા થાય છે.
સ્ટ્રેસ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે, જેથી ખંજવાળ કે સોજો આવે છે.
માનસિક તણાવને કારણે નાની ઉંમરે વાળ સફેદ થઈ શકે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ