શું તમે જાણો છો? ઉંટડીનું દૂધ બ્લડ શુગર ઘટાડવામાં જાદુઈ કામ કરે છે
તેમાં ગાયના દૂધ કરતા વધુ આયર્ન હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હૃદય માટે સારું છે.
લેક્ટોઝ એલર્જી હોય તેવા લોકો માટે આ દૂધ સુરક્ષિત છે.
તે પાચનતંત્ર સુધારે છે અને પેટની સમસ્યામાં રાહત આપે છે.
પણ તેના ગેરફાયદા ભી છે જેમ કે તે ગાયના દૂધ કરતા ઘણું મોંઘું છે.
કાચું દૂધ પીવાથી ગંભીર ચેપ લાગવાનું જોખમ રહે છે.
તેના વધુ પડતા સેવનથી પાચનની તકલીફ થઈ શકે છે.
Recommended Stories
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ
health-lifestyle
ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ