/>
વારંવાર હાડકાંમાં દુખાવો - હાડકાં નબળા થવાને કારણે દુખાવો રહે છે.
નખ તૂટી જવાની સમસ્યા - કેલ્શિયમની ઉણપથી નખ નબળા અને પાતળા બને છે.
દાંત નબળા થવા - દાંતમાં દુખાવો કે છીંદાઈની સમસ્યા દેખાય છે.
થાક અને નબળાઈ - શરીરને ઊર્જા ન મળતાં સતત થાક અનુભવાય છે.
માસિક દરમિયાન વધારે દુખાવો - કેલ્શિયમની અછત હોર્મોનલ અસંતુલન સર્જી શકે છે.
ચીડિયાપણું અથવા મૂડ સ્વિંગ - કેલ્શિયમની કમી નર્વસ સિસ્ટમ પર અસર કરે છે.
મસલ ક્રેમ્પ્સ - ખાસ કરીને પગમાં કે હાથમાં ઝટકા આવવા લાગે છે.
ઊંઘમાં ખલેલ - શરીરની કેલ્શિયમ લેવલ ઓછી હોવાથી ઊંઘ સારી ન આવે.
દાંત ધીમે ધીમે ખરવા લાગવું - લાંબા ગાળે દાંત ઢીલા થવાની શક્યતા રહે છે.
હાડકાં નબળાં થવાથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો. ખાસ કરીને 40 વર્ષની ઉપરની સ્ત્રીઓ માટે જોખમ વધારે.

Recommended Stories

health-lifestyle

મીઠું સ્વાદ, અનેક ફાયદા રોજ ખાવો રાસબેરી અને રહો ફ્રેશ અને ફિટ!

health-lifestyle

ખરાબ શ્વાસ દૂર, આત્મવિશ્વાસ ફરી શરૂ!

health-lifestyle

મખાના ખાવાના આરોગ્યદાયક લાભો

health-lifestyle

લીંબુ અને પાણી: સાદો ઉપાય, મોટાં ફાયદા