છાશ માં તજ નો પાવડર મિક્સ કરી ને પીવા થી થતાં લાભો
ઘર ના નાના મોટા બધા ને છાશ ભાવતી હોય છે . તેનાથી શરીર ને ઠંડક મળે છે
છાશ ના મસાલા ને બદલે તજ નો પાઉડર મિક્સ કરી ને પીવાથી શરીર ને લાભ થાય છે
તજ મો પાઉડર મિક્સ કરી ને પોવા થી ગેસ ની સમસ્યા ઓછી થાય છે
જે લોકો વજન ઘટાડવા માંગે તે લોકો પણ તજ નો પાઉડર મિક્સ કરી ને પી શકે છે
તજ અને છાશ પાચન ની સમસ્યા માં સુધઓ કરી શકે છે
આતરડા માં જમા થયેલી ગંદકી ને તજ દૂર કરી શકે છે
ચપટી તજ પાઉડર મિક્સ કરી ને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ