શું તમે પણ ગરમીથી પરેશાન છો? તોહ જાણો શરીરને ઠંડક આપતી છાશ ના ફાયદા.
પાચનતંત્ર સુધારે છે અને એસિડિટીમાં રાહત આપે છે.
શરીરમાં પાણીની કમી પૂરી કરી હાઈડ્રેટેડ રાખે છે.
કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકા મજબૂત બનાવે છે.
છાશ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
શરીરને ઠંડક આપે છે અને ગરમીથી રાહત અપાવે છે.
Recommended Stories
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ
health-lifestyle
ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ