Udaipur: સરોવરનો શહેર, શાંતિ અને રાજસ્થાની સંસ્કૃતિનો આનંદ લો.
Kutch: રણોત્સવ દરમિયાન સફેદ રણનો અદભૂત અનુભવ મેળવો.
Mount Abu: ઠંડક, સુંદર તળાવ અને નેચર પ્રેમીઓ માટે ઉત્તમ સ્થાન.
Junagadh and Gir: સિંહોની ધરતી ગિરમાં અનોખી સફારીનો આનંદ મેળવો.
Saputara: સાપુતારાના પર્વતોમાં ધુમ્મસ અને ઠંડી હવાના લ્હાવો લો.
Pune and Lonavala: ટૂંકી ટ્રિપ માટે હિલ સ્ટેશન અને ધોધોની મજા લો.
Shillong: ઠંડા વાતાવરણમાં સંગીત અને શાંતિનો આનંદ.
Goa: ઑફ-સીઝનમાં સસ્તું રહેવાનું અને બીચ પાર્ટીઓનો આનંદ.
Hampi (Karnataka): પ્રાચીન અવશેષો અને અનોખી શિલ્પકલા જોવો.
Pondicherry: શાંતિપૂર્ણ બીચ, કેફે અને ફ્રેન્ચ ટચવાળું શહેર.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ