આ કાર તમને આરામદાયક સીટ સાથે લક્ઝુરિયસ દેખાવ પણ આપે છે. મારુતિ બલેનો હેડ-અપ ડિસ્પ્લે સાથે આવે છે.
મારુતિ સુઝુકી બલેનો
1.5 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ કાર ત્રણ એન્જિન ઓપ્શન-પેટ્રોલ, ડીઝલ અને ટર્બો-પેટ્રોલમાં ઉપલબ્ધ છે.
હ્યુન્ડાઇ ક્રેટા
નેક્સોન ટાટાની સૌથી વધુ વેચાતી કાર છે. 1.2 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. એન્જિન 120 BHP પાવર અને 170 NM ટોર્ક જનરેટ કરે છે.
ટાટા નેક્સોન
LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ટુ-ટોન ડાયમન્ડ-કટ 17-ઇંચ એલોય વ્હીલ્સ, 7-ઇંચ એચડી ફુલ-કલર TFT ક્લસ્ટર, 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને હોન્ડા સેન્સિંગ સ્યુટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
હોન્ડા એલિવેટ
આ કારમાં 9 ઈંચની ટચસ્ક્રીન સિસ્ટમ જેમા એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લેનો સપોર્ટ મળે છે. ડોમિનિયન એડિશનમાં મ્યુઝિક સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર ઉપલબ્ધ છે