વેનિસ, ઈટાલી: કાર્નિવલ અને રોમેન્ટિક ગોંડોલા રાઈડ માટે પ્રખ્યાત.
પેરિસ: વેલેન્ટાઇન ડે પર કપલ્સ માટે સૌથી સુંદર અને રોમેન્ટિક સ્થળ.
રેક્યાવિક, આઈસલેન્ડ: સુંદર નધર્ન લાઈટ્સ જોવાનો શ્રેષ્ઠ સમય અને સ્થળ.
સ્વિસ આલ્પ્સ: બરફની મજા અને સ્કીઈંગ માટે પૃથ્વી પરનું સ્વર્ગ.
બાર્સેલોના, સ્પેન: ભીડ વગર હળવી ઠંડીમાં ફરવા માટેનું ઉત્તમ શહેર.
પ્રાગ, ચેક રિપબ્લિક: બરફથી ઢંકાયેલા ઐતિહાસિક કિલ્લાઓ જોવા લાયક છે.
સ્પેન: શિયાળામાં ગરમી અને દરિયાકિનારાનો આનંદ લેવા માટે શ્રેષ્ઠ.
બુડાપેસ્ટ, હંગેરી: ઠંડીમાં ગરમ પાણીના કુંડમાં નહાવાનો અદભૂત અનુભવ.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી