બજારમાં મળતી લીલી કોબી એટલે કે બ્રોકોલી ખાવાના ઘણા ફાયદા થઈ શકે છે
બ્રોકોલીમાં વિટામિન, મિનરલ અને એન્ટીઑકિસડન્ટનું ભરપૂર પ્રમાણ હોય છે
બ્રોકોલીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે, જે થી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે
હૃદયને સ્વસ્થ રાખવામાં પણ બ્રોકોલી ફાયદાકારક છે
બ્રોકોલી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે
બ્રોકોલી પોટેશિયમ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ ધરાવે છે
બ્રોકોલીમાં વિટામિન સી વધુ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે
બ્રોકોલીમાં સલ્ફોરાફેન અને અન્ય કેટલાક એન્ટીઑકિસડન્ટ હોય છે
બ્રોકોલીમાં રહેલા તત્કેવો કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે
બ્રોકોલી ખાવાથી વજનમાં પણ ઘટાડો થાય છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ