બ્રાઉન બ્રેડ સામાન્ય રીતે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે, જેમાં બ્રાન અને જર્મનો સમાવેશ થાય છે જે પોષક તત્વોને જાળવી રાખે છે. બ્રાઉન બ્રેડ વધુ પૌષ્ટિક માનવામાં આવે છે.
બ્રાઉન બ્રેડ ફાઈબરથી ભરપૂર, પોષક તત્વોનો સ્ત્રોત, વજન ઘટાડવામાં મદદ, બ્લડ શુગર કંટ્રોલ, સુગરના સ્ત્રોતને નિયંત્રિત તેમજ હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે.
જરૂરી નથી કે દરેક બ્રાઉન બ્રેડ હેલ્ધી હોય. કેટલીક બ્રાઉન બ્રેડને રંગ આપવા માટે કેરેમલ અથવા અન્ય રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તે માત્ર દેખાવમાં બ્રાઉન હોય.
બ્રાઉન બ્રેડ ખરીદતા પહેલાં લેબલ વાંચો, તેમ જ તે કેટલી હેલ્ધી છે તે ખ્યાલ આવશે.
બ્રાઉન બ્રેડમાં ગ્લૂટન હોય છે જે કેટલાક લોકોને નુકસાન કરે છે. જેથી કરીને પીડિત લોકોએ ના ખાવી જોઈએ.
સાચી બ્રાઉન બ્રેડમાં ફાયબર હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તે ત્યારે જ ફાયદાકારક છે જ્યારે સંતુલિત આહાર અને નિયમિત કસરત સાથે લેવામાં આવે.
વજન ઘટાડવા માટે નિયંત્રિત માત્રામાં બ્રાઉન બ્રેડ ખાવી જોઈએ

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ