1981માં "રોકી" ફિલ્મથી સંજય દત્તે ફિલ્મી સફર શરૂ કરી.
Credit: Internet
તેઓએ શરૂઆતથી જ પોતાની ઓળખ એક સ્ટાઈલિશ હીરો તરીકે બનાવી.
‘ખલનાયક’ અને ‘વાસ્તવ’ જેવી ફિલ્મોએ સફળતા અપાવી.
જીવનમાં નશા અને કાયદાની લડતનો પણ સામનો કર્યો.
જેલ ગયા, પણ પાછા આવીને ફરી અભિનેતા તરીકે ઉભર્યા.
સંજય દત્તનું જીવન સંઘર્ષ અને મેહનત થી ભરેલું છે.
ફેન્સ તેમને આજે પણ પ્રેમથી “સંજૂ બાબા” કહે છે.
તેમનું જીવન દર્શાવે છે કે પડવાનું સહેલું છે, ઊભું થવું કળા છે.
સફળતા માટે માત્ર ટેલેન્ટ નહીં, હિંમત પણ જરૂરી છે.
સંજય દત્તની નવી ફિલ્મ ‘ધ રાજા સાબ’નો લુક આજે રિલીઝ થયો.
તે હોરર-કોમેડી ફિલ્મમાં ભયાનક ભૂત રાજાની ભૂમિકા ભજવે છે.
પ્રભાસ સાથે ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમા હોલમાં આવે છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ