દિપીકા પાદુકોણના 2018માં રણવીર સિંહ સાથે લગ્ન થયા
લગ્ન પછી દિપીકાની પઠાણ, જવાન, કલ્કી, સિંઘમ અગેન જેવી ફિલ્મો આવી
કરીના કપૂરના લગ્ન સૈફ અલી ખાન સાથે થયા
લગ્ન પછી 'બોડીગાર્ડ , બજરંગી ભાઈજાન અને 'સિંઘમ રિટર્ન્સ જેવી ફિલ્મો આવી
કિયારા અડવાણીના 2023માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન થયા
લગ્ન પછી કિયારાએ ટ્રૂ લવ સ્ટોરી, સહિતની ફિલ્મોમાં કામ કર્યું
કાજોલના લગ્ન 1999માં અજય દેવગણ સાથે થયા. લગ્ન પછી માય નેમ ઈઝ ખાન, દિલવાલે, તાનાજી જેવી ફિલ્મોમાં કામ કર્યું
Recommended Stories
entertainment
ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં Shreya Ghoshal નો શાહી અંદાજ
entertainment
સૌમ્ય સાદગી સાથે ગુલાબી સાડીમાં Samantha નો મનમોહક અંદાજ
entertainment
ચાહકોના દિલ જીતી રહ્યો છે Sonam Bajwa નો આ લેટેસ્ટ ટ્રેડિશનલ લુક
entertainment
એથનિક અંદાજમાં Sonam Bajwa નો જાદુ