રમઝાન શરૂ થતાં સોનાક્ષીએ દેસી લૂકમાં ફ્લોન્ટ કર્યું
ઈન્સ્ટાગ્રામ પર સોનાક્ષીએ શેર કરી કેટલીક તસવીરો
પીળા અને સફેદ સલવારમાં ખુબ સુંદર લાગે છે સોનાક્ષી
માતાની જેમ સિંદુર અને બિંદીમાં જોવા મળી સોનાક્ષી
23 જૂન 2024ના રોજ ઝહીર ઈકબાલ સાથે સોનાક્ષીના થયા લગ્ન
લગ્ન પછી અનેક વખત સોનાક્ષી પતિ સાથે સારો સમય વિતાવતી નજરે પડે છે
સોનાક્ષીની છેલ્લી ફિલ્મ 2024માં આવી હતી. હવે આવનારી ફિલ્મોની ચાહકો જુએ છે રાહ
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ