પ્રતીક બબ્બર અને પ્રિયા બેનર્જીએ 14 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા. કપલે તેમની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
મહેંદી ફંક્શન માટે લાલ ડ્રેસ પસંદ કર્યો. બંને લાલ રંગના આઉટફિટમાં જોવા મળ્યા
પ્રિયાએ લાલ સ્લીવલેસ ટોપ સાથે લહેંગો પહેર્યો હતો. તેણે મેચિંગ બ્રાલેટ પણ પહેર્યું હતું.
પ્રતીક બબ્બર લાલ થ્રી પીસ શેરવાનીમાં જોવા મળ્યો
પ્રિયા અને પ્રતીક એકબીજા સાથે કોઝી થતા જોવા મળ્યા
પ્રિયા-પ્રતીકના નવા અને અલગ જ લૂકના થઈ રહ્યાં છે ભરપૂર વખાણ
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ