કરીના કપૂરે તેના પિતરાઈ ભાઈ આદર જૈનની મહેંદી માટે પીકોક ગ્રીનના કાફ્તામાં જોવા મળ્યા
આ ડ્રેસ સાથે લાંબી ઈયરરીંગ્સ પહેરી અને વાળ અડધા બાંધી દીધા હતા.
એકદમ ઓછા મેકઅપમાં કરીના ખુબ સુંદર લાગતી હતી.
"અંધકાર પછી પ્રકાશ આવે છે. નકારાત્મકતા છોડવી, ખુશીઓ સ્વીકારવી, કરીનાએ કેપ્શન આપ્યું.
કરીના આદરની મહેંદી સેરેમનીમાં પહોંચી ત્યારે તેણે પેપ્સ માટે પોઝ પણ આપ્યા હતા.
બહેન કરિશ્મા કપૂર પણ હતી. કરિશ્મા ગુલાબી રંગના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ