14 વર્ષ પછી ફરદીન ખાન હિરામંડીમાં જોવા મળ્યો
કારકિર્દીની શરૂઆત 1998માં ફિલ્મ પ્રેમ અગનથી કરી, ફિલ્મ ફ્લોપ હતી
સારા લુક્સના કારણે ઘણી ફિલ્મો કરી, પણ મોટા ભાગની બધી ફ્લોપ ગઈ
ફરદીનની છેલ્લી હિટ હે બેબી હતી જે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથે કરી હતી
અક્ષય કુમાર સાથે ખેલ ખેલ મેં માં પણ કામ કર્યું છે
ફરદીન ખાને 'જય વીરુ', 'ડાર્લિંગ' અને 'લાઇફ પાર્ટનર'માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મોએ કઈ ખાસ કમાણી ના કરી
જે પછી 14 વર્ષના લાંબા સમય બાદ હવે હિરામંડી ફરદીન ખાને સારુ કામ કર્યું છે
હવે અક્ષય કુમારની હાઉસફૂલ 5 પણ પાઈપલાઈનમાં છે. આ ફિલ્મ મલ્ટી સ્ટારર ફિલ્મ છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ