ભારત માં ઘણી એવી ફિલ્મો છે જેને બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી છે
તો ચાલો જાણીએ તે ફિલ્મો ની વિષે અને સાથે એ ઓન જણાવીશું કે કઈ ફિલ્મ કયા નંબરે છે અને કેટલું કમાઈ છે
પેહલા નંબર પર છે અલ્લુ અર્જુન ની ફલિમ પુષ્પા -2 જેને ભારત માં 1471 કરોડ ની કમાણી કરી છે
બાહુબલી ફિલ્મ નો નંબર બીજા નંબરે આવે છે જેને ભારત માં 1030 કરોડ ની કમાણી કરી છે
ત્રીજા નંબરે આવે છે કેજીએફ-2 જેને ભારત માં 859 કરોડ ની કમાણી કરી છે
આર આર આર એ ભારત માં ચોથા ક્રમે આવે છે જેને ભારત માં 782 જરોદ ની કમાણી કરી છે
પાંચવા નંબરે છે સાહરૂખ ખાન ની જવાન જેને ભારત માં 640 કરોડ નો કમાણી કરી છે
છટ્ઠા નંબરે આવે છે એનિમલ જેને ભારત માં 553 કરોડ ની કમાણી કરી છે
સાતવા ક્રમે આવે છે પઠાણ જેને ભારત માં 543 કરોડ ની કમાણી કરી છે
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ