નીલમ રત્ન પહેરવાથી ચમકી જસે આ રાશિઓનું કિસ્મત વરસી પડસે શનિ દેવની કૃપા
આજ કાલ તમે ઘણા લોકો ને નીલમ રત્ન એટલે લે વાદળી રત્ન પહરેલા જોયા હસે
નીલમ રત્ન ભગવાન શનિ દેવ સાથે જોડાયેલો છે .તેને પેહરવાથી આપણાં જીવન પર સકારાત્મક અસર થાય છે
પરંતુ શું તમે જાણો છો કે કઈ રાશિ ના લોકો માટે નીલમ રત્ન પેહરવો ખૂબ જ શુભ હોય છે
આજે અમે જણાવીશું કઈ રાશિ ના લોકો માટે નીલમ રત્ન શુભ માનવા માં આવે છે
જે લોકો ની રાશિ માં શનિ દેવ હોય છે તે લોકો ને નીલમ રત્ન પેહરવું શુભ માનવ માં આવે છે
કુંભ અને મકર રાશિ ના લોકો માટે નીલમ રત્ન શુભ માનવા માં આવે છે
જ્યારે મિથુન ,વૃષભ ,કન્યા ,તુલા રાશિ ના લોકો માટે કુંડળી તપસ્યા પછી નીલમ રત્ન પહરી શકે છે
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ