કારેલો સ્વાદે કડવો પરંતુ ગુણોમાં મીઠો છે. તેનો જ્યુસ શરીરને તંદુરસ્ત રાખીને અનેક બીમારીઓથી બચાવે છે.
કારેલા જ્યુસમાં રહેલા પોલીપેપ્ટાઇડ્સ બ્લડ શુગર લેવલને કુદરતી રીતે નિયંત્રિત કરે છે.
તે પાચન તંત્રને શુદ્ધ કરે છે અને અપચો, ગેસ અને કબજિયાત દૂર કરે છે.
કારેલા જ્યુસ લિવરને ડિટોક્સ કરે છે અને તેની કામગીરી સુધારે છે.
તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ ત્વચાને ગ્લો આપે છે અને પિમ્પલ્સ ઘટાડે છે.
કારેલા જ્યુસ મેટાબોલિઝમ વધારીને ચરબી ને બાળે છે અને વજન ઘટાડે છે.
તેમાં રહેલા વિટામિન C અને બિટા-કેરોટિન શરીરની ઈમ્યુનિટી વધારે છે.
કારેલા જ્યુસ રક્તમાંથી ઝેર દૂર કરીને તેને શુદ્ધ બનાવે છે.
તેમાં રહેલા વિટામિન A આંખોના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
તાજું કારેલા જ્યુસ સવારે ખાલી પેટે પીવું વધારે અસરકારક છે.
Recommended Stories
health-lifestyle
કોફી ફેસ સ્ક્રબ – ત્વચાને આપો નવો તેજ
health-lifestyle
સાબુદાણા ખાવાના અદ્ભુત ફાયદા
health-lifestyle
ખાલી પેટે સવારની સેર – આરોગ્યનો જાદુ
health-lifestyle
કાકડીનો જ્યૂસ: સ્વાસ્થ્ય અને સુંદરતાનું રહસ્ય