વર્ષ 2025 માં પહેલીવાર M4 MacBook Air ની કિંમતમાં મોટો ઘટાડો થયો છે.
એમેઝોન પર આ પ્રીમિયમ લેપટોપ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
13-ઈંચના (16GB/256GB) મોડલની કિંમત ₹99,000 થી ઘટીને ₹90,900 થઈ.
ખાસ કરીને 'સ્ટારલાઈટ' કલર વેરિઅન્ટ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ છે.
મિડનાઈટ કલર માટે ₹92,000 અને સિલ્વર મોડલ માટે ₹94,990 ચૂકવવા પડશે.
512GB SSD વાળું વેરિઅન્ટ હવે ₹1,11,900 ની ઓફર કિંમતે મળી રહ્યું છે.
ICICI અથવા SBI કાર્ડ પર વધારાનું ₹5,000 નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
આ નવું મોડલ એપલની અત્યંત શક્તિશાળી M4 ચિપ ટેકનોલોજી સાથે આવે છે.
તેમાં 10-કોર CPU અને 8-કોર GPU છે, જે AI કામો માટે ખૂબ જ ઝડપી છે.
500 નિટ્સ બ્રાઈટનેસ ધરાવતી 13-ઈંચની સુપર રેટિના ડિસ્પ્લે છે.
Recommended Stories
tech-gadgets
ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત
tech-gadgets
Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ
tech-gadgets
Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!
tech-gadgets
Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ