તેમ માનવા માં આવે છે ભગવાન નદી ના કાન કીધેલી મનોકામના પૂર્ણ થાય છે
તેવું પણ માનવા માં આવે છે કે ભગવાન નંદી ના ક્યાં માં કીધેલી મનોકામના સીધી ભગવાન શિવ સુધી પોહચે છે
ઘણા લોકો ને નંદી ના કાન માં પોતાની મનોકામના કેહતા જોયા હસે
પરંતુ ઘણા લોકો નથી જાણતા કે કયા કાન માં કહવાથી મનોકામના પૂર્ણ થાય છે
શિવ મંદિર માં પૂજા કરવા જો ત્યારે મૌન વ્રત લઈ ને પૂજા કરવી જોઈએ ત્યાર બાદ નંદી ના કાન માં વાત કેહવી
જ્યારે તમે તમારી મનોકામના નંદી ના કાન માં કહો તો નંદી ના ડાબા એટલે કે લેફ્ટ કાન માં કેહવા માં આવે છે
જયારે ડાબા કાન માં મનોકામના બોલવા માં આવે ત્યારે જમણો કાન હાથ થી ઢાંકી દેવો
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ