કર્ક રાશિ: મોટા આર્થિક વ્યવહારમાં નુકસાનની શક્યતા, નવા નિર્ણયો ટાળો.
જૂના રહસ્યો ખુલી શકે છે અને સ્વાસ્થ્ય બાબતે ડોક્ટરની સલાહ જરૂરી.
મીન રાશિ: વધુ પડતા ખર્ચથી દેવું વધી શકે છે, ઓફિસમાં સાવધ રહેવું જરૂરી.
પાર્ટનર સાથે વિવાદ ટાળવો અને માનસિક શાંતિ માટે યોગ-ધ્યાન કરવું.
કુંભ રાશિ: કામ પર અસર પડશે, મહત્વના કાર્યોમાં ધીરજ રાખો.
પાર્ટનર પર શંકા કરવાનું ટાળો અને અસ્વસ્થતા જણાય તો આરામ કરો.
વૃષભ રાશિ: કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, અધિકારીઓ સાથે વાદ-વિવાદ ટાળવો.
કડવી વાણીથી સંબંધો બગડી શકે છે, શ્વાસની તકલીફને અવગણશો નહીં.

Recommended Stories

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો

dharama

ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!

dharama

રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!