Redmi Note 12 5G
ભાવ ₹12,990: 6.67" AMOLED, 50MP કેમેરો, ફાસ્ટ Snapdragon ચિપ.
સ્ક્રીન અને પરફોર્મન્સ ઇચ્છનાર માટે ઉત્તમ વિકલ્પ.
Motorola Moto G73 5G
ભાવ ₹12,999: Stock Android, Dimensity 930, 50MP કેમેરો.
ક્લિન UI અને સ્થિર પર્ફોર્મન્સ પસંદ કરનારા માટે યોગ્ય.
Realme C73 5G
ભાવ ₹10,499: 6.7" ડિસ્પ્લે, 6000mAh બેટરી, 50MP કેમેરો.
મિડિયા યુઝ માટે લાંબો બેકઅપ ઇચ્છનાર માટે સરસ પસંદ.
Poco X5 5G
ભાવ ₹13,499: AMOLED ડિસ્પ્લે, Snapdragon 695, 48MP કેમેરો.
દમદાર સ્ક્રીન અને પાવરફુલ પર્ફોર્મન્સ વાળો ફોન.
Redmi 12
ભાવ ₹8,999: 6.79" મોટું ડિસ્પ્લે, 50MP કેમેરો, Helio G88.
લો બજેટમાં મોટું સ્ક્રીન અને સારો કેમેરો ઇચ્છો તો આ લ્યો.
Recommended Stories
tech-gadgets
ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત
tech-gadgets
Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ
tech-gadgets
Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!
tech-gadgets
Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ