આદુવાળી ચા અથવા ઉકાળો: રોગપ્રતિકારક શક્તિ વધારે અને હૂંફ આપે છે.
હળદરવાળું દૂધ: એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર અને શરીરનો દુખાવો મટાડે.
ગરમ મસાલા કોફી: મેટાબોલિક રેટ વધારે છે અને તાજગી આપે છે.
કાશ્મીરી કહવા: આ કેસર અને મસાલાયુક્ત પીણું શરીરને અંદરથી ગરમ રાખે છે.
ગરમ સૂપ (મિક્સ વેજીટેબલ): વિટામિન્સથી ભરપૂર અને પાચન માટે ઉત્તમ છે.
તુલસી અને ફુદીનાનો ઉકાળો: શરદી-ઉધરસ સામે રક્ષણ અને હૂંફ આપે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ