શેકેલા ચણા: પ્રોટીનથી ભરપૂર અને લાંબા સમય સુધી ભૂખ રોકવામાં મદદરૂપ છે.
શેકેલા મખાણા: લોકેલરી નાસ્તો, જે હાડકાં મજબૂત કરવા માટે પણ શ્રેષ્ઠ છે.
શેકેલી સીંગ: પ્રોટીનનો સારો સ્ત્રોત, મર્યાદિત માત્રામાં લો.
મિક્સ સીડ્સ: શેકેલા પમ્પકિન અને સૂર્યમુખીના બીજ પોષક તત્વોથી ભરપૂર છે.
શેકેલા સોયાબીન: ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર, સ્નાયુઓ માટે ખૂબ ફાયદાકારક.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ