કાળા જાંબુ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને આયર્ન પણ મળે છે.
દાડમમાં આયર્ન અને વિટામિન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.
જરદાળુ (Apricots) આયર્ન અને ફાઈબરથી ભરપૂર પૌષ્ટિક ફળ છે.
સફરજનમાં આયર્ન હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.
તરબૂચ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરમાં લોહતત્વની ઉણપ પૂરી કરે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ