Back Back
દ્રાક્ષમાં આયર્ન હોય છે, જે લોહી વધારવામાં મદદ કરે છે.
દાડમ લોહી વધારવા માટે ખૂબ જ લાભદાયક ફળ છે.
બીટ અને તેના રસથી Hemoglobin ઝડપથી વધે છે.
સંત્રાંમાં વિટામિન C હોય છે, જે આયર્ન શોષણમાં સહાયક.
એપલમાં આયર્ન હોય છે, દિનચર્યામાં લેવાથી લાભ થાય છે.
કેરી પણ લોહી વધારવા માટે ઉત્તમ ફળ ગણાય છે.
કાળા જાંબુમાં આયર્ન અને એન્ટીઑક્સિડન્ટ ભરપૂર હોય છે.

Recommended Stories

image

health-lifestyle

લીલા અખરોટ ખાવાના અદ્દભૂત ફાયદા
image

health-lifestyle

દરરોજ ખાઓ કોળાના બીજ, મેળવો અનેક ફાયદા
image

health-lifestyle

શુગર પેશન્ટ માટે બેરીઝના ફાયદા
image

health-lifestyle

સફળ લોકોની સવારની શરૂઆત