ઓટ્સમાં રહેલા ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
બદામ અને અખરોટ જેવા નટ્સ હૃદય માટે ખૂબ જ ગુણકારી છે.
કઠોળ અને દાળ પ્રોટીન સાથે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે.
ફેટી ફિશમાં રહેલું ઓમેગા-૩ હૃદયની ધમનીઓ સાફ રાખે છે.
એવોકાડો અને ઓલિવ ઓઈલ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે.
ફળોમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ્સ હૃદયને સુરક્ષિત રાખે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ